હરિલંકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હરિલંકી

વિશેષણ

  • 1

    સિંહ જેવી લંક-કટિવાળી.

સ્ત્રીલિંગ

  • 1

    સિંહ જેવી લંક-કટિવાળી.

મૂળ

હરિ+લંક