હરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હરી

વિશેષણ

 • 1

  કૂવાના પાણીથી પકવેલું.

મૂળ

सं. हरित=લીલું ઉપરથી?

સ્ત્રીલિંગ

 • 1

  તેવો-કૂવાના પાણીથી કરેલો (ઉનાળાનો) પાક.

હૂરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૂરી

સ્ત્રીલિંગ

 • 1

  સ્વર્ગની સુંદરી; અપ્સરા.

મૂળ

फा.

હ્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હ્રી

અવ્યય

 • 1

  લાજ; શરમ; મર્યાદા.

મૂળ

सं.