હરીફરીને ની ગુજરાતીમાં વ્યાખ્યા

હરીફરીને

  • 1

    આમ કે તેમ પ્રયત્ન કર્યે કે જોતાં કરતાં છતાં; આઘાપાછા થઈને પણ; છેવટે ('માત્ર આ છે', એવો અર્થ બતાવવા).