હેરોફેરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેરોફેરો

પુંલિંગ

  • 1

    આંટોફેરો; જવું આવવું તે.

  • 2

    ફેરોફાંટો ખાવા જેવું થોડું કામકાજ (હેરોફેરો ખાવો).

મૂળ

હેરવું+ફેરો