હરોલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હરોલ

સ્ત્રીલિંગ

  • 1

    લશ્કરનો પાછલો ભાગ.

  • 2

    હાર; ઓળ.

  • 3

    બરાબરી; જોડ.

મૂળ

तुर्की हरावुल; સર૰ हिं. म.