ગુજરાતી માં હલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હલ1હલ2

હેલ1

સ્ત્રીલિંગ

 • 1

  બોજો; ભાર.

 • 2

  વેચવા સારુ ગાડામાં ભરેલાં લાકડાં છાણાં વગેરે કે તેવું ગાડું.

 • 3

  માથે લીધેલું કે લેવાનું બેડું.

 • 4

  ઊંચકવાની મજૂરી.

 • 5

  હેલકરીનું કામ.

મૂળ

સર૰ म.

ગુજરાતી માં હલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હલ1હલ2

હલ2

પુંલિંગ

 • 1

  નિર્ણય; ઉકેલ.

મૂળ

अ.

ગુજરાતી માં હલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હલ1હલ2

હલ

નપુંસક લિંગ

 • 1

  જમીન ખેડવાનું ઓજાર.

મૂળ

सं.