ગુજરાતી

માં હલકની 3 મુખ્ય વ્યાખ્યા છે: હલક1હલકું2હૂલકું3

હલક1

સ્ત્રીલિંગ

  • 1

    કંઠ; સૂર; સ્વર.

  • 2

    શોભા; રોનક.

  • 3

    પળ; ક્ષણ.

મૂળ

अ. हल्क

ગુજરાતી

માં હલકની 3 મુખ્ય વ્યાખ્યા છે: હલક1હલકું2હૂલકું3

હલકું2

વિશેષણ

  • 1

    ઓછા વજનનું.

  • 2

    ઓછા મૂલનું.

  • 3

    ઝટ પચે તેવું.

  • 4

    ઘેરું, અસહ્ય કે મુશ્કેલ નહીં તેવું.

  • 5

    પ્રફુલ્લ; તાજું; ચિંતા વગરનું; ઉલ્લાસભર્યું.

  • 6

    ઊતરતી કોટીનું.

  • 7

    ઓછી મહેનતનું.

  • 8

    નીચું; ખરાબ; અઘટિત.

  • 9

    હલકટ.

મૂળ

प्रा. हलुअ ( सं. लघुक)

ગુજરાતી

માં હલકની 3 મુખ્ય વ્યાખ્યા છે: હલક1હલકું2હૂલકું3

હૂલકું3

નપુંસક લિંગ

  • 1

    ઓચિંતો ગભરાટ.

મૂળ

સર૰ હૂલકવું