ગુજરાતી

માં હલકવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: હલકવું1હૂલકવું2

હલકવું1

અકર્મક ક્રિયાપદ​

 • 1

  હેલારા મારવા.

 • 2

  ધમાલ મચાવવી (ભીડથી); ઊમટવું.

મૂળ

दे. हल्ल; સર૰ हिं. हलकना

ગુજરાતી

માં હલકવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: હલકવું1હૂલકવું2

હૂલકવું2

અકર્મક ક્રિયાપદ​

 • 1

  હૂકવું; વાંદરે બોલવું.

 • 2

  પદ્યમાં વપરાતો બરાડો પાડવો.