હલકારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હલકારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    મોટેથી બૂમ પાડવી.

  • 2

    બૂમ પાડી હાંકવું; ડચકારવું.

  • 3

    હાંકવું; ચલાવવું.