હલકારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હલકારો

પુંલિંગ

  • 1

    ખેપિયો; કાસદ.

  • 2

    જાસૂસ; દૂત.

મૂળ

फा. हर्कारह

હેલકારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેલકારો

પુંલિંગ

  • 1

    હેલારો; હેલો (હેલકારો મારવો, હેલકારો વાગવો).

મૂળ

હેલો પરથી