હલકા પેટનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હલકા પેટનું

  • 1

    મનમાં રાખવા જેવી વાત કહી દે તેવું.

  • 2

    સાંકડા-અનુદાર મનવાળું.

  • 3

    નીચ કુળનું.