હલક ની ગુજરાતીમાં વ્યાખ્યા

હલક

સ્ત્રીલિંગ

 • 1

  કંઠ; સૂર; સ્વર.

 • 2

  શોભા; રોનક.

 • 3

  પળ; ક્ષણ.

મૂળ

अ. हल्क

હલકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હલકું

વિશેષણ

 • 1

  ઓછા વજનનું.

 • 2

  ઓછા મૂલનું.

 • 3

  ઝટ પચે તેવું.

 • 4

  ઘેરું, અસહ્ય કે મુશ્કેલ નહીં તેવું.

 • 5

  પ્રફુલ્લ; તાજું; ચિંતા વગરનું; ઉલ્લાસભર્યું.

 • 6

  ઊતરતી કોટીનું.

 • 7

  ઓછી મહેનતનું.

 • 8

  નીચું; ખરાબ; અઘટિત.

 • 9

  હલકટ.

મૂળ

प्रा. हलुअ (सं. लघुक)

હૂલકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૂલકું

નપુંસક લિંગ

 • 1

  ઓચિંતો ગભરાટ.

મૂળ

સર૰ હૂલકવું