હલચો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હલચો

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ઘસારો; નુકસાન.

મૂળ

दे. हल्ल હાલવું; કંપવું