હલંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

હલંત

વિશેષણ

વ્યાકર​ણ
 • 1

  વ્યાકર​ણ
  વ્યંજનાંત.

મૂળ

सं.

હલેતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હલેતું

વિશેષણ

 • 1

  દુનિયાદારીથી અણવાફેક.

 • 2

  ધીમું; ધીરું.

મૂળ

જુઓ અલેતું