હુલુધ્વની ની ગુજરાતીમાં વ્યાખ્યા

હુલુધ્વની

પુંલિંગ

  • 1

    ઉલુધ્વનિ; શુભ પ્રસંગોએ બંગાળમાં સ્ત્રીઓ મોંમાં જીભ હલાવી જે અવાજ કરે તે.

મૂળ

बं.