હલમલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હલમલવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    હાલવું; ડોલવું.

  • 2

    લાક્ષણિક ભાવમગ્ન થવું.