હુલરાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હુલરાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'હૂલરવું'નું પ્રેરક ; હિલ્લોળવું; (બાળકને) ઉછાળીને રમાડવું; લડાવવું.

મૂળ

જુઓ હુલાવવું; અથવા સર૰ दे. हिल्लुरी=મોજું; તરંગ