હુલ્લસિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

હુલ્લસિત

વિશેષણ

  • 1

    ઉલ્લસિત; હર્ષથી પ્રફુલ્લિત; ઉલ્લાસવાળું; હુલ્લાસેલું.