હુલ્લાસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હુલ્લાસવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઉલ્લસવું; હરખાવું.

  • 2

    પ્રફુલ્લિત થવું.

  • 3

    પ્રકાશવું; ઝળકવું.

મૂળ

સર૰ हिं. हुलसना; सं. उल्लस