ગુજરાતી

માં હલ્લોની 2 મુખ્ય વ્યાખ્યા છે: હલ્લો1હેલ્લો2

હલ્લો1

પુંલિંગ

  • 1

    ધસારો; હુમલો.

  • 2

    લાક્ષણિક ધક્કો; નુકસાન.

  • 3

    લાક્ષણિક કામધંધો; ઉદ્યોગ; રોજગાર.

મૂળ

दे. हल्ल=હાલવું કે अ. हम्लह (હુમલો) પરથી?

ગુજરાતી

માં હલ્લોની 2 મુખ્ય વ્યાખ્યા છે: હલ્લો1હેલ્લો2

હેલ્લો2

પુંલિંગ

  • 1

    હેલારો; આંચકો; ધક્કો.

  • 2

    ઝપાટો.

  • 3

    હરકત; નુકસાન.

  • 4

    ખાડાટેકરાવાળી જમીન ઉપર વાહનનું ઊછળવું તે; તેથી બેસનારને લાગતો ધક્કો; હેલકારો.

મૂળ

જુઓ હીલો; સર૰ दे. हल्ल