હલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હલવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    હાલવું; ખસવું; ડોલવું; ચળવું.

  • 2

    કાઠિયાવાડી જવું; ચાલવું.

મૂળ

दे. हल्ल

હેલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેલવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    હેરવું; હળવું.

મૂળ

જુઓ હેલા

હેલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેલવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    અવગણવું; હેલના કરવી.

હૂલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હૂલવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઊલવું; હૂલરવું'નું પ્રેરક ; હિલ્લોળવું (બાળકને) ઉછાળીને રમાડવું; લડાવવું; (મોસમનું) ખલાસ થવું.

  • 2

    આનંદમાં આવવું.

મૂળ

જુઓ હુલાવવું; સર૰ हिं. हूलना