ગુજરાતી

માં હૂલવવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: હૂલવવું1હેલવવું2

હૂલવવું1

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    હુલરાવવું; 'હૂલરવું'નું પ્રેરક ; હિલ્લોળવું (બાળકને) ઉછાળીને રમાડવું; લડાવવું.

ગુજરાતી

માં હૂલવવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: હૂલવવું1હેલવવું2

હેલવવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    હેળવવું; હળે એમ કરવું; મન મેળવવું.

  • 2

    પદ્યમાં વપરાતો કેળવવું; પાળવું (પશુને).