હલવાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

હલવાન

નપુંસક લિંગ

  • 1

    કાંબળ; કોર વિનાની શાલ.

  • 2

    બકરીનું ધાવણું બચ્ચું.