હલેસું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હલેસું

નપુંસક લિંગ

  • 1

    હોડી ચલાવવાનો ચાટવો.

મૂળ

સર૰ हिं. हली (-ले) सा (सं. हलीषा) હળનો દાંડો-હાથો?