હલેસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હલેસવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ફલેસાં મારવાં.

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    હલેસાં મારી ચલાવવું.

મૂળ

હલેસું પરથી