ગુજરાતી

માં હલાની 2 મુખ્ય વ્યાખ્યા છે: હલા1હેલા2

હલા1

ક્રિયાવિશેષણ

 • 1

  સખીને બોલાવતાં વપરાતું સંબોધન.

મૂળ

सं.

ગુજરાતી

માં હલાની 2 મુખ્ય વ્યાખ્યા છે: હલા1હેલા2

હેલા2

સ્ત્રીલિંગ

 • 1

  ખેલ; ક્રીડા.

 • 2

  રતિક્રીડા.

 • 3

  તીવ્ર સંભોગેચ્છા.

 • 4

  તે વ્યક્ત કરતી ચેષ્ટા.

 • 5

  ક્ષણ; સહેજવાર.

મૂળ

सं.