હલાક ની ગુજરાતીમાં વ્યાખ્યા

હલાક

વિશેષણ

  • 1

    હેરાન; અથડામણથી કંટાળેલું.

  • 2

    કંગાલ.

મૂળ

अ.