હલાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હલાણું

નપુંસક લિંગ

  • 1

    મોટા ખેતરને સળંગ ખેડતા ન ફાવે તેથી ટુકડે ટુકડે ખેડવું તે.

મૂળ

હલ પરથી?