હલાફલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હલાફલ

સ્ત્રીલિંગ

  • 1

    કાઠિયાવાડી દોડાદોડી; આમથી તેમ અને તેમથી આમ ઘૂમવું તે.

  • 2

    પોતાની મોટાઈ બતાવવા આમ તેમ ફેરફાર કરવી તે.

મૂળ

જુઓ હલફલ