હલાલખોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

હલાલખોર

પુંલિંગ

  • 1

    ભંગિયો.

  • 2

    ખાટકી; કસાઈ.

  • 3

    બરાબર કામ કરીને બદલો મેળવનારો.

મૂળ

સર૰ हिं.