હેલાલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેલાલી

નપુંસક લિંગ

  • 1

    મુસલમાની ૩૫૪ દિવસનું વર્ષ.

મૂળ

अ. हिलाल

હલાલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હલાલી

સ્ત્રીલિંગ

  • 1

    વફાદારી; એકનિષ્ઠા.

હલાલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

હલાલી

વિશેષણ

  • 1

    હલાલ થયેલું (જેમ કે, ચામડું).