હેલાહેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેલાહેલ

સ્ત્રીલિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો હેલ્લા પર હેલ્લા વાગવા તે; હાલાહાલ.

હલાહલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હલાહલ

વિશેષણ

  • 1

    અતિ તીવ્ર; અતિશય.

મૂળ

सं.

હલાહલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હલાહલ

નપુંસક લિંગ

  • 1

    કાળકૂટ વિષ (સમુદ્રમંથન કરતાં નીકળેલું).

મૂળ

सं.