ગુજરાતી

માં હળની 3 મુખ્ય વ્યાખ્યા છે: હેળ1હળ2હળ3

હેળ1

સ્ત્રીલિંગ

 • 1

  હેવા; મહાવરો.

 • 2

  હેડ; તોફાની ગાયભેંસના ગળામાં પગ વચ્ચે રહે એમ બંધાતું લાંબું લાકડું.

મૂળ

હળવું ઉપરથી

ગુજરાતી

માં હળની 3 મુખ્ય વ્યાખ્યા છે: હેળ1હળ2હળ3

હળ2

નપુંસક લિંગ

 • 1

  જમીન ખેડવાનું ઓજાર.

મૂળ

सं.

ગુજરાતી

માં હળની 3 મુખ્ય વ્યાખ્યા છે: હેળ1હળ2હળ3

હળ3

નપુંસક લિંગ

 • 1

  જમીન ખેડવાનું ઓજાર.

મૂળ

જુઓ હલ