હળેથી છૂટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હળેથી છૂટવું

  • 1

    ઝૂંસરીમાંથી છૂટવું.

  • 2

    સતતને સખત કામમાંથી છૂટવું.