ગુજરાતી માં હળપતિની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હળપતિ1હળપતિ2

હળપતિ1

પુંલિંગ

  • 1

    હલપતિ; (સુરત બાજુ) દૂબળા કહેવાતી એક જાતિનો માણસ.

ગુજરાતી માં હળપતિની 2 મુખ્ય વ્યાખ્યા છે:

હળપતિ1હળપતિ2

હળપતિ2

પુંલિંગ

  • 1

    ખેતમજૂર; દૂબળો.