હળમળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હળમળ

સ્ત્રીલિંગ

  • 1

    હળવું મળવું તે; મેળ; સંબંધ.

મૂળ

હળવું+મળવું

અવ્યય

  • 1

    ખળભળી કે ઉશ્કેરાઈ ગયું હોય તેમ.

    જુઓ હલમલ