ગુજરાતી

માં હળવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: હળવે1હળવું2હળવું3

હળવે1

ક્રિયાવિશેષણ

 • 1

  ધીમેથી; આસ્તે.

મૂળ

જુઓ હળવું વિ૰

ગુજરાતી

માં હળવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: હળવે1હળવું2હળવું3

હળવું2

અકર્મક ક્રિયાપદ​

 • 1

  જીવ મળવો; ગોઠવું; ગમી જવું.

 • 2

  અનુરક્ત થવું; આડો સંબંધ બંધાવો (પરસ્ત્રી સાથે).

 • 3

  ફળવું.

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  બબ્બે ચાસની વચ્ચે હળ ફેરવવું.

ગુજરાતી

માં હળવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: હળવે1હળવું2હળવું3

હળવું3

વિશેષણ

 • 1

  હલકું; ધીમું; નરમ.

 • 2

  લાક્ષણિક અપ્રતિષ્ઠિત.

 • 3

  + પાપમાં હલકું; નિર્મળ'. હળવાં કર્મનો હું નરસૈયો'.

મૂળ

प्रा. हलुअ ( सं. लघुक)