હેળવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેળવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    હળે એમ કરવું; મન મેળવવું.

  • 2

    કેળવવું; પાળવું (પશુને).

મૂળ

સર૰ હેરવું ૩