હળવું મળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હળવું મળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પરસ્પર મળવું-ગોઠડી કરવી.

  • 2

    સલાહસંપથી ચાલવું.

મૂળ

સર૰ हिं. हिलनामिलना