હળાહલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હળાહલ

વિશેષણ

  • 1

    અતિ તીવ્ર; અતિશય.

નપુંસક લિંગ

  • 1

    કાળકૂટ વિષ (સમુદ્રમંથન કરતાં નીકળેલું).

મૂળ

જુઓ અલેતું