હળે જોડાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હળે જોડાવું

  • 1

    હળ સાથે જોતરાવું.

  • 2

    સતત ને સખત કામમાં જોડાવું.