ગુજરાતી

માં હવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: હવું1હવે2

હવું1

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો ['હોવું'નું અનિયમિત ભૂ૰કા૰નું રૂપ] થયું; બન્યું.

ગુજરાતી

માં હવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: હવું1હવે2

હવે2

ક્રિયાવિશેષણ

  • 1

    અમુક પછી; અત્યારે; હમણાં.

  • 2

    અત્યાર પછી; આગળ પર.

મૂળ

જુઓ હવાં