ગુજરાતી

માં હવડની 3 મુખ્ય વ્યાખ્યા છે: હવડ1હવડે2હવૈડું3

હવડ1

વિશેષણ

  • 1

    અવાવરું.

મૂળ

જુઓ અવડ

ગુજરાતી

માં હવડની 3 મુખ્ય વ્યાખ્યા છે: હવડ1હવડે2હવૈડું3

હવડે2

ક્રિયાવિશેષણ

  • 1

    હવણાં; હાલમાં; અત્યારે; હમણાં.

ગુજરાતી

માં હવડની 3 મુખ્ય વ્યાખ્યા છે: હવડ1હવડે2હવૈડું3

હવૈડું3

નપુંસક લિંગ

  • 1

    બગડિયું; એક જાતની રાંપડી.