હવ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

હવ્ય

વિશેષણ

  • 1

    હોમવા યોગ્ય.

મૂળ

सं.

હવ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

હવ્ય

નપુંસક લિંગ

  • 1

    હોમવાની સામગ્રી (દેવોને માટે).