હવાડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

હવાડો

પુંલિંગ

  • 1

    ઢોરને પાણી પીવાનો (કૂવા પરનો) કુંડ.

મૂળ

सं. आहाव