હવાબંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હવાબંધ

વિશેષણ

  • 1

    હવા ન પેસી શકે એવું પાકું બંધ; 'ઍરટાઇટ'.