હવામાનશાસ્ત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

હવામાનશાસ્ત્ર

નપુંસક લિંગ

  • 1

    હવામાનનાં લક્ષણો અને તેમાં થતાં ફેરફારનો અભ્યાસ કરતું વિજ્ઞાન; 'મિટિયૉરૉલૉજી'.