હવાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હવાલ

પુંલિંગ

  • 1

    અવસ્થા; હાલત.

  • 2

    અહેવાલ.

મૂળ

अ. अह्वाल

હેવાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેવાલ

પુંલિંગ

  • 1

    વૃત્તાંત.

મૂળ

જુઓ અહેવાલ