હવાલદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

હવાલદાર

પુંલિંગ

  • 1

    પટેલ તલાટીનો સિપાઈ; પટાવાળો.

  • 2

    સિપાઈઓની કે પોલિસની નાની ટુકડીનો નાયક.

મૂળ

હવાલો+फा. दार