હવાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હવાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    હવા લાગવી; ભેજ લાગવો.

મૂળ

'હવા' ઉપરથી

હેવાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

હેવાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    હેવા થવા; હળવું.

મૂળ

હેવા પરથી